Hostel attack
About the book:
અહીં મુખ્ય પાત્ર રોનક છે જે કોલેજના એક ખૂણામાં પડ્યો હતો, તેના હાથમાં બંદૂક હતી. ત્યાં બૉમ્બ બ્લાસ્ટ થયો હોવાથી દિવસના સમયે અંધારું છવાઈ ગયેલું હતું. ચારેય બાજુ કાળો ધુમાડો છવાઈ ગયો હતો, તેવા સમયની વાત હશે તે બેહોશ પડ્યો હતો એવુ લાગતું હતું તે જે રૂમમાં હતો ત્યાંજ બ્લાસ્ટ થયો હશે. તે અચાનક હોશમાં આવ્યો અને આજુબાજુ જોવા લાગ્યો. તેના કાન સૂન મારી ગયા હતા. સફેદ સર્ટ આખો કાળો દેખાતો અને...